‘પ્રત્યક્ષ’ પત્રસેતુ
Jump to navigation
Jump to search
પ્રારંભિક
અનુક્રમ
- વિભાગ ૧ : પુસ્તકસમીક્ષા (કુલ ૫૦ પત્રો)
- ૧. જોડાજોડ જોતું તુલનાસાપેક્ષ અવલોકન : રાધેશ્યામ શર્મા
- ૨. વિક્ષિપ્તા અંગે થોડુંક : ભાનુપ્રસાદ ત્રિવેદી
- ૩. ‘કૌંસમાં’ની કવિતા બંધિયાર છે? : અવનીશ ભટ્ટ
- ૪. પ્રસાદી મળે છે : ભારત મહેતા
- ૫. દૂધ ફાટી જવા માટે જ સર્જાયું હતું : રજનીકુમાર પંડ્યા
- ૬. ‘લલિતા’ના બચાવનો સવાલ જ પેદા થતો નથી...’ : મણિલાલ હ. પટેલ
- ૭. ‘ત્રણ પત્રચર્ચાઓને એક ઉત્તર...’: ભરત મહેતા
- ૮. ‘આવી સમીક્ષાઓ નહીં થાય તો નહીં ચાલે?’ : રાધેશ્યામ શર્મા
- ૯ ક. છંદશાસ્ત્રની અધૂરી ને કાચી સમજ : હર્ષદ ચંદારાણા
- ખ. શિરજોરી? : હર્ષદ ત્રિવેદી
- ૧૦. કપોલકલ્પનાનો વિનિયોગ-ની સમીક્ષા વિશે : ઈલા નાયક
- ૧૧ ક. મેઘાણીગ્રંથોનું સંયુક્ત અવલોકન : નરોત્તમ પલાણ
- ખ. ‘મેઘાણી અધ્યયનગ્રંથોની સમીક્ષા’ : જયંત કોઠારી :
- ૧૨ ક. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જયંત ગાડીત
- ખ. અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ વિશે : જાગૃત ગાડીત
- ૧૩ ક. ‘બાકી, કોયડો અકબંધ રહે!’ : સુમન શાહ
- ખ. દાખલા પણ નબળા અને દલીલો પણ નબળી : બાબુ સુથાર
- ગ. એકવાક્યતા સાચવવી, સાચે જ, અઘરી વસ્તુ છે : હેમન્ત દવે
- ઘ. ‘પરંતુ મારે ફરીથી જણાવવું છે કે...’ : સુમન શાહ
- ચ. સંપાદકની નોંધ રમણ સોની
- ૧૪. બીચબીચ થતાં રહ્યાં વિધાનો વિશે : પ્રદ્યુમ્ન તન્ના
- ૧૫. ‘માહિમની ખાડી’ની સમીક્ષા વિશે : અમૃત ખત્રી
- ૧૬ ક. ‘તાણાવાણા’ની સમીક્ષા વિશે : ચિનુ મોદી
- ખ. ચિનુ મોદીની પત્રચર્ચા વિશે થોડીક વાત : હેમંત ધોરડા
- ૧૭. ‘કેટલીક વિગતો રહી ગઈ છે’ : રાજેન્દ્ર મહેતા
- ૧૮ ક. ‘સિદ્ધાન્તે કીમ્’ની સમીક્ષાની આસપાસ : હર્ષવદન ત્રિવેદી
- ખ. સકલ અને શકલ (‘સિદ્ધાન્તે કીમ્’ની સમીક્ષાની આસપાસ) : વિજય પંડ્યા
- ગ. પ્રતિભાવકના રહસ્ય પરથી છેવટે પડદો ઊંચકાયો : હર્ષવદન ત્રિવેદી
- ૧૯. આભાર અને અપેક્ષા : ભરત મહેતા
- ૨૦. ‘પરિભ્રમણ’ અને સંપાદન : જયંત મેઘાણી, અશોક મેઘાણી
- ૨૧ ક. અનુવાદ-અશુદ્ધિનો નિકાલ જરૂરી : માવજી સાવલા
- ખ. ઝીણું કાંતવું પણ આપણને ફાવે છે : હિમાંશી શેલત
- ૨૨. ભલું થજો ડૉક્ટર પારૂલ દેસાઈનું : માય ડિયર જયુ
- ૨૩. વ્યગ્રતાની અતિશયતા અને સભાનતાની અધૂરપ : નીરવ પટેલ
- ૨૪ ક. હર્ષવદન ત્રિવેદીની સમીક્ષા વાંચીને આનંદ થયો : શિરીષ પંચાલ
- ખ. કેટલાક સુધારા અને બીજું : હર્ષવદન ત્રિવેદી
- ૨૫. ડંકેશ ઓઝાની સમીક્ષા વિશે : કિશોર વ્યાસ
- ૨૬ ક. ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ની સમીક્ષા વિશે : વી. બી. ગણાત્રા
- ખ. ‘માત્ર અશોક લેખ માની લેવાની ભૂલ કરી છે’ : નરોત્તમ પલાણ
- ગ. નરોત્તમ પલાણના પ્રતિભાવનો વળતો પ્રતિભાવ : વી. બી. ગણાત્રા
- ઘ. ‘નરોત્તમ પલાણની પત્રચર્ચામાં કેટલાક વિગતદોષો’ : હેમન્ત દવે
- ચ. ‘લિપિ વિષયક પ્રત્યક્ષ નિરીક્ષણ...’ : નરોત્તમ પલાણ
- ૨૭ ક. સવાર લઈને-ની સમીક્ષા વિશે : હેમંત ધોરડા
- ખ. હેમંત ધોરડાના પ્રતિભાવ વિશે : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- ૨૮. ‘નાની સરખી નોંધ પણ લીધી નથી’ : બાબુલાલ ગોર
- ૨૯. ‘ચારેક સમીક્ષા લેખો વિશે’ : પ્રવીણ કુકડિયા
- ૩૦. ‘પદ્ય કે ગદ્ય વાહન દ્વારા સિદ્ધ તો નાટક જ કરવાનું છે’ : હસમુખ બારાડી
- ૩૧ ક. ‘ઊર્મિ દેસાઈના પુસ્તક વિશેની એક વાતથી દુઃખદ આશ્ચર્ય થયું’ : દીપક મહેતા
- ખ. ડ્રમંડનું ગુજરાતી વ્યાકરણ! : હેમન્ત દવે
- ગ. ...દીર્ઘસૂત્રી લખાણ કરવાની આદત નથી : દીપક મહેતા
- ૩૨. ‘બનારસ ડાયરી’ અને ‘પ્રત્યક્ષીય’ : હેમંત ધોરડા
- વિભાગ ૨ : પ્રત્યક્ષીય (કુલ ૪૭ પત્રો)
- ૧ ક. ‘ગઝલનો હસ્તઉદ્યોગ ચાલી રહ્યો છે’ : રવીન્દ્ર પારેખ
- ખ. ‘ગઝલ’ અને ’ગઝલ કવિઓ’ વિશે વિચારવું પડે : હરિકૃષ્ણ પાઠક
- ગ. ગઝલ વિશે થોડીક વધુ નોંધ : રમણ સોની
- ઘ. ‘છંદમાં હોય એ કૃતિ લઈને હોય એ સાચું. પણ...’: રવીન્દ્ર પારેખ
- ચ. ‘આપણી પહેલી અને પરમ ખેવના તો કાવ્યની છે’ : રમણ સોની
- ૨ ક. કિશોર જાદવ સંપાદિત પુસ્તક વિશે : વર્ષા દાસ, વિજય શાસ્ત્રી
- ખ. ‘આ બધા ઉપજેલા વિવાદો નિવારી શકાય?’ : કિશોર જાદવ
- ગ. ‘તાટસ્થ્ય જાળવી શક્યા નથી’ : બહાદુરભાઈ જ. વાંક
- ઘ. સંપાદકની નોંધ : રમણ સોની
- ૩. પ્રમાણભૂત ચર્ચા : સિલાસ પટેલિયા
- ૪. ‘તમે ‘લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ’ની તીર્થયાત્રાએ જઈ આવ્યા...’ : જયંત મેઘાણી
- ૫. માર્ટીન મેકવાનનાં વિધાનો વિશે : ક. સુભાષ દવે, ખ. ડંકેશ ઓઝા, ગ. રજનીકુમાર પંડ્યા, ઘ. મધુસૂદન વ્યાસ, ચ. કાંતિ પટેલ
- ૬. ‘આપણા સાહિત્યિક સંમારંભોની ચાલચલગત’ : વિજય શાસ્ત્રી
- ૭. ‘પરિષદની આરપાર’ : ક..રસિક શાહ, ખ. ચંદ્રકાંત ટોપીવાળા, ગ. લાભશંકર ઠાકર, ઘ. રાધેશ્યામ શર્મા, ચ. સુમન શાહ, છ. જયંત ગાડીત, જ. પરેશ નાયક, ઝ. ડંકેશ ઓઝા, ટ. મહેન્દ્ર મેઘાણી, ઠ. જયેશ ભોગાયતા, ડ. માવજી સાવલા, ઢ. બાબુ સુથાર, ણ. ભરત મહેતા, ત. કિશોર વ્યાસ, થ. મહેશ ધોળકિયા, દ. બાબુલાલ ગોર, ધ. નરોત્તમ પલાણ, ન. સિતાંશુ યશશ્ચંદ્ર, ૫. કનુભાઈ જાની.
- ૮. બાળસાહિત્ય વિશે : યોસેફ મેકવાન
- ૯. યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં બાળસાહિત્ય હોવું જોઈએ : યશવંત મહેતા અને અન્ય
- ૧૦. ફાર્બસ ત્રૈમાસિક અંગે : વિજય પંડ્યા
- ૧૯. નાટ્યમંચન-સમીક્ષા અંગે ધન્યતાનો અનુભવ... : ક. મહેશ ચંપકલાલ, ખ. ફણીશાઈ ચારી
- ૧૨ ક. થોડાક નિષ્ઠાવાન અધ્યાપકો પણ છે : માવજી સાવલા
- ખ. ‘આવતા જન્મે તમ વિદ્યાર્થી થાઉ’ : અરુણા જાડેજા
- ગ. ‘વિદ્યાર્થી-અધ્યાપક નિષ્ક્રિયતાની વ્યંગ્યાત્મક રજૂઆત’ : ઇલા નાયક
- ઘ. ‘કૂવાઓ ખાલી છે પછી હવાડામાં શું આવે?’ : શરીફા વીજળીવાળા
- ૧૩. ‘પ્રશ્ન માત્ર ભાષાનો જ નહીં સાંસ્કૃતિક વલણનોય છે’ : જયંત મેઘાણી
- ૧૪. એક નિવૃત્ત ગ્રંથપાલનો સામયિકપ્રેમ : પ્રકાશ સી. શાહ
- વિભાગ ૩ ‘પ્રત્યક્ષ’ વિશે : (કુલ ૪૬ પત્રો)
- ૧. સમતોલન સાધવું જોઈએ : વિનાયક રાવળ
- ૨. વિવેકનું નિર્ભિક (કે નિર્ભિક વિવેકનું) સુ-દર્શન : રાધેશ્યામ શર્મા
- ૩ (૧-૧૯).‘સામયિક-સંપાદક-વિશેષાંક’ વિશે : (૩.૧) પ્રકાશ ન. શાહ, નીતિન મહેતા, ડંકેશ ઓઝા, વિજય શાસ્ત્રી, નગીન મોદી, મધુ કોઠારી, જ્યોતિષ જાની, રાધેશ્યામ શર્મા, કિશોર જાદવ, હર્ષદ ત્રિવેદી, યશવંત શુક્લ,યાસીન દલાલ, ચંદ્રકાંત ટોપીવાળા, રશીદ મીર, સુધીર દેસાઈ, જયંત કોઠારી, મહેન્દ્ર મેઘાણી,વી.બી.ગણાત્રા, (૩.૧૯) શીલચંદ્ર વિજયગણિ
- ૪. લેખકોના સરનામા પણ અપાય તો... : મહેન્દ્ર મેઘાણી
- ૫. અધ્યાપક જ સમીક્ષકો કેમ? : જયંત ત્રિવેદી
- ૬. ‘પ્રત્યક્ષ’નું લવાજમ અને પોષ્ટમેનની સાહિત્યરસિકતા : ચીમન મકવાણા
- ૭. ‘પ્રત્યક્ષ’ ગયા-અંકની સમીક્ષા–
- ક સાતે શાન : ડંકેશ ઓઝા
- ખ. સંપાદકની હાજરી પાનેપાને : ભરત મહેતા
- ગ. થોડાંક સૂચનો : જયંત ગાડીત
- ઘ. મારી રસરુચિનું ઘણું છે : માવજી સાવલા
- ચ. બેત્રણ બાબતે આ અંક વિશિષ્ટ : શરીફા વીજળીવાળા
- ૮. પ્રત્યક્ષની સામયિકલેખસૂચિ વિશે : ૧.જયંત ગાડીત, ૨. મોહમ્મદ ઈસ્હાક શેખ
- ૯. દરેક અંક પૂરેપૂરો વાંચું છું : બળવંત કે. પારેખ
- ૧૦. ‘મુખપૃષ્ઠ અને...’ : ૧.નરોત્તમ પલાણ, ૨. અરુણા જાડેજા, ૩. ઈશ્વરભાઈ પટેલ, ૪. રમણીક સોમેશ્વર, ૫. કાંતિ પટેલ,
- ૧૧. પ્રસન્નતા અને શુભેચ્છા : પ્રવીણ જે. પટેલ
- ૧૨. આપને અને ચંદ્રકાંતભાઈને અભિનંદન : જોસેફ મેકવાન
- ૧૩. ૯૯મો અંક, પ્રત્યક્ષનાં પચીસ વર્ષ : કાન્તિ પટેલ
- વિભાગ ૪ : વ્યાપક સંદર્ભો (૪૫ પત્રો)
- ૧. નાટ્યશબ્દને મુક્ત કરીએ! : હસમુખ બારાડી
- ૨. કડક ધોરણે જ બધું તપાસાવું જોઈએ : ડંકેશ ઓઝા
- ૩. ‘ટીકાકાર પોતે સ્વસ્થ-સ્વચ્છ હોવો જોઈએ’ : ભરત મહેતા
- ૪. ‘ભરત મહેતાનાં ચર્ચાપત્રમાં હકીકતદોષો છે અને ગોસિપિંગનો ઉત્સાહ છે’ : જયેશ ભોગાયતા
- ૫. ‘સન્નિધાન અનૌપચારિક અને મુક્તમંચ છે’ : સતીશ વ્યાસ
- ૬. એ ‘ઇતિહાસ’ છે’? : રતિલાલ ‘અનિલ’
- ૭ અવલોકન માટે બે નકલો? : વિનોદ મેઘાણી
- ૮. થોડુંક પદ્મશ્રી નિમિત્તે : વી.બી. ગણાત્રા
- ૯. પુસ્તક રદ કરવા અંગે : ડંકેશ ઓઝા
- ૧૦. અનુવાદકનું નામ : નરોત્તમ પલાણ
- ૧૧. ‘સંજાણા’ કે ‘સંજાના’ ? : હેમન્ત દવે
- ૧૨. ‘અમર ગીતો’ વિશે : કિરીટ દૂધાત
- ૧૩. ‘સાહિત્ય અકાદેમી’ વિશે થોડી વાત, થોડી પૂર્તિ : રાજેન્દ્ર મહેતા
- ૧૪. ભારતીય જ્ઞાનપીઠ વિશે આટલો ઉમેરો : રાજેન્દ્ર મહેતા
- ૧૫. પ્રજા સાહિત્યાભિમુખ થઈ છે? : દિલીપ ઝવેરી
- ૧૬. ‘ભાષાવિમર્શ’ અને પત્રચર્ચા : હેમન્ત દવે
- ૧૭. ‘ગ્રંથાગાર’ બંધ થવાથી... : સંજય શ્રીપાદ ભાવે
- ૧૮ લેખકોને પુરસ્કાર અંગે :
- ક. લેખકોને પુરસ્કાર? : યજ્ઞેશ દવે
- ખ. અહીં ક્યાં ગ્રાહક-લેખક સુરક્ષાધારો છે? : હિમાંશી શેલત
- ગ. લેખકોને રોયલ્ટી : ડંકેશ ઓઝા
- ઘ. સંપાદકો-લેખકોની રોયલ્ટીનો પ્રશ્ન : કાંતિ પટેલ
- ૧૯ ક. પુસ્તકનું નિર્માણ અને લેખકો : રોહિત કોઠારી
- ખ. પુસ્તકનું નિર્માણ અને મુદ્રકો : હેમન્ત દવે
- ગ. મુદ્રકને સ્પર્શતી બાબત સંદર્ભે : રોહિત કોઠારી
- ઘ. લેખનની સમૃદ્ધ પરંપરાની ઝલક : હેમન્ત દવે
- ચ. મુદ્રણના આગ્રહો અને સ્વામી આનંદ : કાંતિ શાહ
- ૨૦ ક. `રૂપાંતર’-શ્રેણી(અમૃત ગંગર)વિશે કેટલુંક : રમણીક સોમેશ્વર
- ખ. `રૂપાંતર’ વિશે : નીતિન મહેતા
- ગ. `રૂપાંતર’ વિશે : નીના ભાવનગરી
- ઘ. `રૂપાંતર’ વિશે શરીફા વીજળીવાળા
- ચ. રૂપાંતરપ્રક્રિયાના લેખમાં કેટલીક સરતચૂક : ગુણવંત વ્યાસ
- છ. કેટલીક સરતચૂક વિશે કેટલોક ખુલાસો : અમૃત ગંગર
- ૨૧ ક. જોડણીસુધારના કેટલાક પ્રશ્નો : ભારતી મોદી
- ખ. જોડણીનો પ્રશ્ન મને સતત સતાવતો રહ્યો છે : રામપ્રસાદ શુક્લ
- ગ. ગુજરાતી જોડણીમાં એક ‘ઈ’ અને ‘ઉ’ શા માટે? : સોમાભાઈ પટેલ
- ઘ. જોડણી-લિપિ સુધારની સમસ્યા : હરિપ્રસાદ શાસ્ત્રી
- ચ. જોડણી અંગે અવશ્ય અને તરત કરવા જેવું : જયંત કોઠારી
- છ. [*સાક્ષર લોકોને જ મનાવવા જોઈએ : કાકા કાલેલકર] સંકલિત
- જ. લેખકોનાં નામની જોડણી : દીપક મહેતા, હેમન્ત દવે, રમણ સોની
- ૨૨. શબ્દસૂચિ ન મૂકવાનો પ્રમાદ : હર્ષદ ત્રિવેદી
- ૨૩. ‘સંદર્ભસૂચિ ૧૯૯૬’ વિશે :
ક. જયંત કોઠારી ખ. ભાર્ગવ જાનીગ. મધુ કોઠારી, ઘ. વિજય શાસ્ત્રી ચ. ’સંદર્ભસૂચિ’ચર્ચામાં પૂર્તિઃ કિશોર વ્યાસ