Page:Medium quality Swapna Srushti.pdf/1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
This page has not been proofread

________________

[૮]

ભાષા સઘળે સ્થળે એક જ છે-તે સાર્વત્રિક છે. જાતિ, ધર્મ, દેશ, વગેરેની ગમે તેટલી ઊંચી દીવાલા આડી ખડકાઈ હોય તેાપણુ કલા અને સાહિત્ય એ દીવાલેાને સહેલાઈથી ટપી જાય છે. રાજકારણ અને અ કારણુ માનવીને માનવીથી જુદો પાડે છે, દૂર ધસડી જાય છે, અરસપરસની ઓળખાણુને પણ ભૂંસી નાખે છે. માનવી માન- વીને એકત્ર આણવાના–એમનાં દિલને સાંધવાને દેખાવ (જલદી પારખી ન શકાય તેવા દેખાવ) તેઓ ભલે ઊભા કરે; પરંતુ એ એમના આંતર્ધ–સ્વભાવધ નથી. એકત્ર આણવાનું – સાંધવાનું કા તા માનવધર્મીનું છે; એની એ સ્વાભાવિક વૃત્તિ છે. તે એથી જ તે સઘળા સાચા કલાકારા એ ધમની જ ઉપાસના કરે છે. એમ કહે કે, એ ધની ઉપાસના સિવાય હરકેાઈ કલાકારની કલાને વિકાસ સંપૂર્ણતાએ પહોંચી જ શકતા નથી. છેલ્લાં ચેડાંએક વરસે। દરમિાન ગુજરાત – મહારાષ્ટ્રમાં અરસપરસ સાહિત્યની લેવડદેવડ ઠીક ચાલુ થઈ છે. ઉક્ત દષ્ટિએ મને એ પ્રવૃત્તિ ઘણી આવકારદાયક અને ઇષ્ટ જણાઈ છે. સાહિ ત્યની આ તરેહની લેવડદેવડને પરિણામે હવે પછીના દાયકામાં ગુજરાત અને મહારાષ્ટ્ર પરસ્પરની વધુ નજીક આવશે, એકબીજાનાં અંતરંગે વધારે સહાનુભૂતિથી પિછાનતા થશે અને સ્વ॰ સાને ગુરુજી સરખા સાત્ત્વિક સાહિત્યકારનું આંતર-ભારતીનું સ્વપ્ન, ભલે થાડે અશે પણ સફળ કરી દાખવશે એવી મને આશા છે.

મારા આ સંગ્રહનું નામ ‘સ્વપ્નસૃષ્ટિ' છે. એ નામ વાંચતાં જ વાચકેાને એમ લાગી જવાનેા સંભવ છે કે આ વાર્તાએ લેખ- કની કલ્પનાનું કેવળ ઉડ્ડયન હશે. આવા કલ્પનાવિહાર સાહિત્યનું