Page:Suchipatra-2019.pdf/1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
This page has been proofread

________________

(ગુજરાત સાહિત્ય અકાદમીનાં પ્રકાશનો (કથાસાહિત્ય) કિંમત રૂા. શ્રીમાન, - ગુજરાત સાહિત્ય અકાદમીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં મહત્ત્વની પ્રવૃત્તિ ગ્રંથ પ્રકાશનની છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ, સિંધી, કચ્છી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાના મહત્ત્વના સર્જનાત્મક, સંશોધનાત્મક, વિવેચનાત્મક મૌલિક ગ્રંથો અને વિશ્રાવોમયની ઉત્તમ કૃતિઓના અનુવાદોનો એમાં સમાવેશ થાય છે. આ સૂષ્યિમાં આપ તે પ્રકારનાં પુરતકોનો સમાવેશ થયેલો જોઈ શકશો. અહીં સમાવિષ્ટ થયેલાં બધાં જ પુસ્તકો સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓ, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માટે મહત્ત્વના છે, ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રીના તા, ૨૦-૮-૧૯૮૫ના પરિપત્ર ક્રમાંક : ઉબકઃ (૧) ગ્રાન્ટ | ૮૫-૮૬/ક ૧, ૭૭૧૦ થી ૭૯૬૦ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ પોતાને મળતી ગ્રાન્ટમાંથી જ આ પુસ્તકોની ખરીદી કરી શકશે. પુરાકો રૂબરૂ ૧૧ થી ૫ દરમિયાન ખરીદી શકાશે. અકાદમી પાસેથી પુસ્તકો મંગાવનાર જે કોઈ સંસ્થા વ્યક્તિ વગેરે રજિસ્ટર્ડ પોસ્ટથી મંગાવવા ઇચ્છતા હોય તેમણે ટપાલ રવાનગીની રકમ અચૂક મોકલવી, અન્યથા સાદી પોસ્ટથી મોકલાયેલાં પુસ્તકો અંગેની જવાબદારી અકાદમીની રહેતી નથી, એની ખાસ નોંધ લેવા વિનંતી. પુસ્તકોના બિલની રકમ મ.ઓ. ડ્રાફ્ટ (ગાંધીનગરમાં આવેલ બેંકનો) અગાઉ મોકલવા વિનંતી. વી.પી.પી.થી પુસ્તકો મોકલવામાં આવતાં નથી. મનીઓર્ડર ડ્રાફ્ટ અગાઉથી મોકલવાના રહેશે. હવેથી અકાદમી દ્વારા ઓનલાઈન વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીચેની વેબસાઈટ પરથી મળી શકશે. www.academybooks.in અંકુર - (ચૂંટેલી વાર્તાઓ) (મોહમ્મદ માંકડ) પ૦-૦૦ ઇન્દુ ગોસ્વામીની કવિતાઓ - (સંપા. ઇન્દુ પુવાર) પ૦-૦૦ એકલવ્ય (રઘુવીર ચૌધરી) પ૦-૦૦ એમ. એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી ? (અમૃત કેશવ નાયક, સંપા. રતિલાલ સાં. નાયક). ૧૨૦૦૦ ઘનશ્યામ દેસાઈની વાર્તાઓ (સંપા. કિરીટ દૂધાત) પ0-00 જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ (સંપા. ધીરેન્દ્ર મહેતા) ૧૦૦-૦૦ ટૂંકી વાર્તા અને હું (સંપા. હર્ષદ ત્રિવેદી) ૧૩૫00 દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ (સંપા. જગદીશ ત્રિવેદી) ૧૦૦-૦૦ ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાઓ (સંપા. જયેશ ભોગાયતા) ૩૪૦૦૦ બકુલેશની વાર્તાઓ (સંપા, શરીફા વીજળીવાળા). પ0-00 બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ (જનક ત્રિવેદી) ૭૫૦૦ ભવસાગર (ઈશ્વર પેટલીકર) પ000 મુંદ્રા અને કુલીન અથવા અઢારમી સદીનું હિન્દુસ્તાન (જેહાંગીરશાહ અરદેશર તાલેયારખાં, સંપા, મધુસૂદન પારેખ ૯૦-૦૦ રાધેશ્યામ શર્માની પ્રતિનિધિ વાર્તાઓ (સંપા. રાધેશ્યામ શમ) ૫૦-૦૦ સાસુ-વહુની લઢાઈ (મહીપતરામ નીલકંઠ, સંપા. ભોળાભાઈ પટેલ) ૯૦-૦૦ સુકાની’ની સાગર કથાઓ (સંપા. ધીરેન્દ્ર મહેતા) ૧૦પ-૦૦ હિન્દુ અને બ્રિટાનિયા (ઇચ્છારામ દેસાઈ, સંપા. રમેશ મ. શુક્લ) ૧૧પ-૦૦ ( કવિતા) ૩૦-૦૦ શ્રી વિષ્ણુ પંડ્યા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ડૉ. અજયસિંહ ચૌહાણ મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી અ-મૃત પર્વ (મુક્તકો), ચિનુ મોદી અવકાશપંખી, (શ્રી નલિન રાવળની સમગ્ર કવિતા) સંપા, યોગેશ જોષી ૧0-00 સૂચિપત્ર - ૧ સૂચિપત્ર - ૨