Kamalthobhani
Created page with "{{SetTitle}} {{Heading| હરિશ્ચંદ્ર જોશી |}} <poem> ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ, તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.<br> દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી, ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.<br> વહેલી સવારે..."
14:18
+1,197