Meghdhanu
Created page with "{{SetTitle}} {{Heading|તા...તા...થૈ...|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} {{Block center|<poem> મારે જોવા છે ચાંદો ને તારા કે ફૂલના ક્યારા કે મન મારું નાચે તા તા થૈ. મારે જોવાં છે રાત ને દહાડા કે તેજના ફુવારા કે મન મારું નાચે ત..."