Meghdhanu
Created page with "{{SetTitle}} <center><big><big>'''એક ખોબો શૂન્યતા..'''</big></big></center> <poem> ચીસ સડકે જોરથી પાડી હતી, ઠેસ એવી તો મને વાગી હતી. પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો, આંગળી મેં કૃષ્ણની માગી હતી. પ્રેમ પણ સાથે મળે તે આશથી, વેદના મેં એમ..."