36,795
edits
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર | હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર | ||
{{right|ને એ થયું પિયરનું ઘર.}} | {{right|ને એ થયું પિયરનું ઘર.}} | ||
કંકુવર્ણે પગલે ચાલી | કંકુવર્ણે પગલે ચાલી | ||
હાથ અને જાત ઘસી દીપાવ્યું મેં ઘર | હાથ અને જાત ઘસી દીપાવ્યું મેં ઘર | ||
{{right|ને એ થયું સાસરાનું ઘર.}} | {{right|ને એ થયું સાસરાનું ઘર.}} | ||
ઉમંગ અને અરમાનોથી | ઉમંગ અને અરમાનોથી | ||
બાળકોની કાલી ઘેલી બોલીથી ભરી દીધું ઘર. | બાળકોની કાલી ઘેલી બોલીથી ભરી દીધું ઘર. | ||
ત્યાં તો પતિ કહે “વાહ, શું સુંદર છે મારું ઘર.” | ત્યાં તો પતિ કહે “વાહ, શું સુંદર છે મારું ઘર.” | ||
{{right|ને એ થયું પતિનું ઘર.}} | {{right|ને એ થયું પતિનું ઘર.}} | ||
હશે! કદાચ હવે થશે મારું ઘર | હશે! કદાચ હવે થશે મારું ઘર | ||
એમ માની મોટાં કર્યાં સંતાન | એમ માની મોટાં કર્યાં સંતાન | ||
પુત્ર કહે “મમ્મી, તું આવીશ મારે ઘરે?” | પુત્ર કહે “મમ્મી, તું આવીશ મારે ઘરે?” | ||
{{right|ને એ થયું પુત્રનું ઘર.}} | {{right|ને એ થયું પુત્રનું ઘર.}} | ||
ચારે અવસ્થામાં વસાવ્યાં ચાર ઘર | ચારે અવસ્થામાં વસાવ્યાં ચાર ઘર | ||
છતાં, હવે ક્યારે? ને કયું હશે મારું ઘર??? | છતાં, હવે ક્યારે? ને કયું હશે મારું ઘર??? | ||