નારીસંપદાઃ વિવેચન/ઇન્દિરા સંતની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|. ઇન્દિરા સંતની કવિતા|જયા મહેતા}}
<big><big>''''''</big></big>
 
<center><big><big>'''ઇન્દિરા સંતની કવિતા'''</big><br>
જયા મહેતા</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
હું ઇન્દિરા સંતને ક્યારેય મળી નથી. અને છતાંયે હું એમને ઓળખું છું એમના શબ્દોથી. એ શબ્દોમાં પ્રગટતાં ભાવચિત્રોથી. એ ભાવચિત્રો પાછળ ધબકતા લયથી. એમની સાથે પત્ર વ્યવહાર કર્યો છે. પણ હસ્તાક્ષર ને હૃદયાક્ષર વચ્ચેનો ફેર શું એ સમજુ છું. એમની તસ્વીર મેં જોઈ છે, પણ વૃક્ષને લીલો છાંયો અને ચીતરેલા ઝાડની છાયા એ બંને વચ્ચેનો ફેર પણ સમજું છું.

Navigation menu