36,761
edits
(+1) |
(જોડણી) |
||
| Line 4: | Line 4: | ||
હું ઇન્દિરા સંતને ક્યારેય મળી નથી. અને છતાંયે હું એમને ઓળખું છું એમના શબ્દોથી. એ શબ્દોમાં પ્રગટતાં ભાવચિત્રોથી. એ ભાવચિત્રો પાછળ ધબકતા લયથી. એમની સાથે પત્ર વ્યવહાર કર્યો છે. પણ હસ્તાક્ષર ને હૃદયાક્ષર વચ્ચેનો ફેર શું એ સમજુ છું. એમની તસ્વીર મેં જોઈ છે, પણ વૃક્ષને લીલો છાંયો અને ચીતરેલા ઝાડની છાયા એ બંને વચ્ચેનો ફેર પણ સમજું છું. | હું ઇન્દિરા સંતને ક્યારેય મળી નથી. અને છતાંયે હું એમને ઓળખું છું એમના શબ્દોથી. એ શબ્દોમાં પ્રગટતાં ભાવચિત્રોથી. એ ભાવચિત્રો પાછળ ધબકતા લયથી. એમની સાથે પત્ર વ્યવહાર કર્યો છે. પણ હસ્તાક્ષર ને હૃદયાક્ષર વચ્ચેનો ફેર શું એ સમજુ છું. એમની તસ્વીર મેં જોઈ છે, પણ વૃક્ષને લીલો છાંયો અને ચીતરેલા ઝાડની છાયા એ બંને વચ્ચેનો ફેર પણ સમજું છું. | ||
અને એ પણ સમજુ છું કે, ઇન્દિરાને મળવાનો એક જ રસ્તો છે. અને તે છે એમની કવિતા. | અને એ પણ સમજુ છું કે, ઇન્દિરાને મળવાનો એક જ રસ્તો છે. અને તે છે એમની કવિતા. | ||
‘કવિતા લખવી એ એમનો શોખ છે.' નાનાં હતાં, | ‘કવિતા લખવી એ એમનો શોખ છે.' નાનાં હતાં, કૉલેજમાં ભણતાં તેનીયે પહેલાંથી એમણે લખવાનો આરંભ તો કર્યો હતો. ‘કવિતા લખે ને પેટીમાં છેક તળિયે દબાવીને મૂકી દે! કવિતા આમ સંતાડી રાખવી પડતી. કોઈ જોઈ જાય તો ? છોકરીઓ કવિતા લખે એ તે સમયમાં બહુ સારું લક્ષણ ગણાતું નહીં ! ભણવાનું બાજુએ રાખીને આવા નકામા ધંધા શું કામ કરવા, એમ વડીલોને લાગતું.’ તો પણ ઇન્દિરા લખતાં રહ્યાં. | ||
કવિતાની બાબતમાં તો ઇન્દિરા સંત સ્વભાવે સંકોચશીલ છે. કવિતા, લખીને તરત તે બીજાને વાંચી સંભળાવવી, એ એમને ક્યારેય ફાવ્યું નથી. થોડો ડર, થોડો સંકોચ રહ્યા કરતો; એટલે કવિતા લખ્યા પછી તે વાંચી ન સંભળાવતાં નોટ જ બહેનપણીના હાથમાં મૂકી દેવી ને પોતે ત્યાંથી ચાલ્યા જવું, એ એમની રીત. આ વાતને તો વરસો વીતી ગયાં. પછી તો કેટલાંયે કવિસંમેલનો વગેરેમાં તેમણે પ્રત્યક્ષ કવિતાવાચન કર્યું છે. આમ છતાં હજીયે સામાન્ય રીતે કવિતા ન વાંચવાની એમની ટેવ તો રહી ગઈ છે. | કવિતાની બાબતમાં તો ઇન્દિરા સંત સ્વભાવે સંકોચશીલ છે. કવિતા, લખીને તરત તે બીજાને વાંચી સંભળાવવી, એ એમને ક્યારેય ફાવ્યું નથી. થોડો ડર, થોડો સંકોચ રહ્યા કરતો; એટલે કવિતા લખ્યા પછી તે વાંચી ન સંભળાવતાં નોટ જ બહેનપણીના હાથમાં મૂકી દેવી ને પોતે ત્યાંથી ચાલ્યા જવું, એ એમની રીત. આ વાતને તો વરસો વીતી ગયાં. પછી તો કેટલાંયે કવિસંમેલનો વગેરેમાં તેમણે પ્રત્યક્ષ કવિતાવાચન કર્યું છે. આમ છતાં હજીયે સામાન્ય રીતે કવિતા ન વાંચવાની એમની ટેવ તો રહી ગઈ છે. | ||
આમ તો માણસ કેટલું બોલતો હોય છે ! પણ જયારે ઘણા લોકોની સમક્ષ, અથવા જાહેરમાં બોલવાનું આવે ત્યારે તે કેમ ગભરાટ અનુભવે છે? મહાત્મા ગાંધીજી જેવાએ પણ પહેલીવાર બોલવાના પ્રસંગે કેટલો ગભરાટ અનુભવ્યો હતો. અને તેઓ કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા, તેનું વર્ણન 'સત્યના પ્રયોગો'માં છે. ઇન્દિરાબાઈએ પહેલું જાહેર કાવ્યવાચન કર્યું. આકાશવાણી મુંબઈ પરથી. | આમ તો માણસ કેટલું બોલતો હોય છે ! પણ જયારે ઘણા લોકોની સમક્ષ, અથવા જાહેરમાં બોલવાનું આવે ત્યારે તે કેમ ગભરાટ અનુભવે છે? મહાત્મા ગાંધીજી જેવાએ પણ પહેલીવાર બોલવાના પ્રસંગે કેટલો ગભરાટ અનુભવ્યો હતો. અને તેઓ કેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા હતા, તેનું વર્ણન 'સત્યના પ્રયોગો'માં છે. ઇન્દિરાબાઈએ પહેલું જાહેર કાવ્યવાચન કર્યું. આકાશવાણી મુંબઈ પરથી. | ||