નારીસંપદાઃ વિવેચન/આનંદશંકર ધ્રુવની વિવેચના: Difference between revisions

Jump to navigation Jump to search
formatting of heading
No edit summary
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૪૦. આનંદશંકર ધ્રુવની વિવેચના|દર્શના ધોળકિયા}}
<big><big>'''૪૦'''</big></big>
 
<center><big><big>'''આનંદશંકર ધ્રુવની વિવેચના'''</big><br>
દર્શના ધોળકિયા</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ.સ. ૧૮૬૯થી ૧૯૪૨ એ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો કાલાવધિ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિદ્વદજનોએ પાડેલા ખંડો પ્રમાણે સુધારક યુગથી ગાંધીયુગ સુધી એમનું આયુષ્ય વિસ્તર્યું. એમના જીવતરના ત્રણ આશ્રમોની પૂર્ણાહુતિની ક્ષણે એમણે સાહિત્ય અને સમાજને આપેલા હિસાબ પર નજર નાખીએ તો એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં; ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૮૯૨માં એમ.એ.; ૧૮૯૫થી ૧૯૧૯ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તથા ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનું અધ્યાપન. કુલ ૨૪ વર્ષનું અપ્રમાદ અધ્યયન-અધ્યાપનનું એમનું આ સ્વાધ્યાય તપ.

Navigation menu