19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ | :::ગિરિરાજ શત્રુંજય * શત્રુંજય આરોહણ | ||
દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન | :::દેરાસર જ દેરાસર * ભવ્ય સૃષ્ટિનાં દર્શન | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 40: | Line 40: | ||
'''મુજ મન અધિક ઉમાયો…''' | '''મુજ મન અધિક ઉમાયો…''' | ||
</poem> | </poem> | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું. | માર્ટિને આ દિવસોમાં જૈનધર્મ અને ઉપાસનાપદ્ધતિ વિશે ઘણું વાંચી લીધેલું હતું. અમદાવાદમાં જૈન સાધુ-સાધ્વીજીઓ સાથે વિનમ્રભાવે વાર્તાલાપો કર્યા હતા. પ્રત્યક્ષ પૂજાપદ્ધતિ પણ જોઈ હતી. આ દૃશ્યનો પ્રભાવ એમની ચેતનાને પ્રસન્નકર લાગ્યો. અનિલાબહેને તો ચૈત્યવંદન કરી લીધું. | ||
| Line 147: | Line 147: | ||
પગથિયાંના પથ્થરો હવે ગરમ થઈ ગયા હતા. અડવાણે પગે ચાલતાં દઝાતા ઉપરાંત ક્વચિત્ કાંકરા પણ ખૂંચતા હતા. હવે તડકો પણ ધ્યાનમાં આવતો હતો અને પેટમાં ભૂખ લાગી છે, એની પણ ખબર પડતી હતી. છતાં અદ્ભુત દેવસૃષ્ટિ તરફ અમે પાછાં વળી વળીને નજર નાખી લેતાં હતાં. એ ભવ્ય અને અદ્ભુત સૃષ્ટિનાં દર્શનથી થયેલા આનંદની સરખામણીમાં આ કષ્ટની ગણતરી કોણ કરે? | પગથિયાંના પથ્થરો હવે ગરમ થઈ ગયા હતા. અડવાણે પગે ચાલતાં દઝાતા ઉપરાંત ક્વચિત્ કાંકરા પણ ખૂંચતા હતા. હવે તડકો પણ ધ્યાનમાં આવતો હતો અને પેટમાં ભૂખ લાગી છે, એની પણ ખબર પડતી હતી. છતાં અદ્ભુત દેવસૃષ્ટિ તરફ અમે પાછાં વળી વળીને નજર નાખી લેતાં હતાં. એ ભવ્ય અને અદ્ભુત સૃષ્ટિનાં દર્શનથી થયેલા આનંદની સરખામણીમાં આ કષ્ટની ગણતરી કોણ કરે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = એક આ કલકત્તા | |||
|next = કલાધામ અજંતા-ઇલોરા | |||
}} | |||
edits