17,546
edits
No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રાસ્તાવિક}} | |||
1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે. | 1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે. | ||
Line 38: | Line 37: | ||
ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.” | ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.” | ||
આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં… | <poem>આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં… | ||
કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી… | કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી…</poem> | ||
મારામાંથી જ વહી રહેલી… | <poem>મારામાંથી જ વહી રહેલી… | ||
મારી જ આવન-જાવનને… | મારી જ આવન-જાવનને… | ||
મારી જ વેરણ-છેરણને… | મારી જ વેરણ-છેરણને… | ||
Line 54: | Line 53: | ||
હું જ ઊભો છું. | હું જ ઊભો છું. | ||
હું જ મને જોઈ રહ્યો છું. | હું જ મને જોઈ રહ્યો છું. | ||
હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું. | હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું.</poem> | ||
‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત. | ‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત. | ||
Line 64: | Line 63: | ||
શ્રીકાન્ત શાહ | શ્રીકાન્ત શાહ | ||
એ/3 ભગવતીનગર, | <poem>એ/3 ભગવતીનગર, | ||
પત્રકાર કોલોનીની સામે, નારણપુરા, | પત્રકાર કોલોનીની સામે, નારણપુરા, | ||
અમદાવાદ-380 013 | અમદાવાદ-380 013 | ||
ફોન: 27472282 | ફોન: 27472282 | ||
9376104042 | 9376104042 | ||
4-7-2005 | 4-7-2005</poem> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{center|THE FROM THE FORMLESS}} | |||
{{center|NOW RECEDES}} | |||
{{center|NOW WOBBLES………………}} | |||
<poem> | |||
“મને લાગે છે કે આપણે એવાં જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાંખે. આપણે વાંચતા હોઈએ તે પુસ્તક મસ્તક ઉપર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દેતું ન હોય, તો પછી આપણે તે વાંચીએ જ છીએ શીદને, ભલા? | |||
આપણને તો એવાં પુસ્તકોની જરૂર છે, જે કોઈ મોટી હોનારત જેવી અસર આપણી ઉપર કરે, ઊંડી વેદનામાં આપણને ડુબાડી દે. જેને આપણી જાત કરતાં વધારે ચાહ્યું હતું તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવીમાત્રથી દૂર દૂરનાં જંગલોમાં આપણને દેશનિકાલ કરી દે. | |||
પુસ્તક તો આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કાપનારો કુહાડો હોવું જોઈએ.” | |||
</poem> | </poem> | ||
{{right|ફ્રાંઝ કાફ્કા}}<br> | |||
{{right|(1883-1924)}}<br> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રારંભિક | ||
|next = | |next = 5000 શબ્દોની હ્રસ્વ-દીર્ઘ પાનખર | ||
}} | }} |
edits