26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 29: | Line 29: | ||
ફૂલણજી શા ડોલે, સરકે! | ફૂલણજી શા ડોલે, સરકે! | ||
રૂમાલ બાંધ્યો લાલ ગળે— | રૂમાલ બાંધ્યો લાલ ગળે— | ||
:શો ફરકે! | |||
'''૫. વાણિયા''' | '''૫. વાણિયા''' | ||
Line 35: | Line 35: | ||
ઊડે વાણિયા અગણિત | ઊડે વાણિયા અગણિત | ||
અબરખિયા પાંખે — જાણે કે ચળક- | અબરખિયા પાંખે — જાણે કે ચળક- | ||
:વિમાનો | |||
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે! | ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે! | ||
Line 42: | Line 42: | ||
ચોંટી પડી, ડંખી મધમાખી— | ચોંટી પડી, ડંખી મધમાખી— | ||
એટલું રોયો, એટલું રોયો... | એટલું રોયો, એટલું રોયો... | ||
:આખર રાજી | |||
હથેળીમાં બાએ આપેલા મધને | હથેળીમાં બાએ આપેલા મધને | ||
::ચાખી! | |||
'''૭. દેવની ગાય''' | '''૭. દેવની ગાય''' | ||
Line 80: | Line 80: | ||
જરા તરફડી... જીવ આખરે છૂટે | જરા તરફડી... જીવ આખરે છૂટે | ||
કોરે બેઠી માખ બીજી | કોરે બેઠી માખ બીજી | ||
::બે હાથે માથું કૂટે! | |||
૧૪, ૧૫, ૧૬-૯-૧૯૮૭ | ૧૪, ૧૫, ૧૬-૯-૧૯૮૭ | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૮-૪૫૦)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૮-૪૫૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં |૪૭. પાવાગઢમાં ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૯. મા |૪૯. મા ]] | |||
}} |
edits