શેક્‌સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
વિલિયમ શેક્‌સ્પિયરના અવસાન બાદ સાત વર્ષે સને 1623માં, હયાતીમાં એણે જે પ્રસિદ્ધ કરવાની ખેવના નહોતી રાખી, એ બધાંયે નાટ્યસર્જનોનું કીર્તિમંદિર એના સાથી નટો હેમિંગ<ref name="1">'''1. હેમિંગ અને કૉન્ડેલ'''

વિલિયમ શેક્‌સ્પિયરના અવસાન બાદ સાત વર્ષે સને 1623માં, હયાતીમાં એણે જે પ્રસિદ્ધ કરવાની ખેવના નહોતી રાખી, એ બધાંયે નાટ્યસર્જનોનું કીર્તિમંદિર એના સાથી નટો હેમિંગ<ref>'''1. હેમિંગ અને કૉન્ડેલ'''

1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ' બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King's Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”

{{gap}}1616માં શેક્‌સ્પિયરનું અવસાન થયું. 1619માં રિચાર્ડ બરબેજનું અવસાન થયું. બરબેજના પિતાએ લંડનનું પહેલું નટઘર ‘થિયેટર’ 157પમાં નદીકાંઠે બાંધેલું. પુત્ર રિચાર્ડે પ્રસિદ્ધ નટઘર ‘ગ્લોબ' બાંધ્યું. શેક્‌સ્પિયરનાં મહાન નાટકોમાં મુખ્ય અભિનેતા બરબેજ હતો. એમના નાટકમંડળનું નામ ‘ચેમ્બરલેન મંડળી’ હતું. પાછળથી રાજ્યાશ્રય પામીને તેઓ ‘રાજનટ મંડળી’ ગણાયા (King's Men). હેન્રી કૉન્ડેલ એ મંડળીના જૂના જોગી હતા અને 1619થી એમણે વહીવટ સંભાળ્યો. 1619માં લંડનની બધી નટમંડળીઓ વતી હેમિંગે રાજ્ય જોડે વાટાઘાટો કરી કરાર કર્યો. હેમિંગ અને કૉન્ડેલના વહીવટમાં હજારો પાઉન્ડની વહેંચણી અને હિસાબ એવા ચોખ્ખા રાખવામાં આવ્યા કે એક પણ કજિયો અદાલતે નથી નોંધાયો. નાગરિકો તરીકે એમની પ્રતિષ્ઠા એવી હતી કે પોતાના વિસ્તારના દેવળનો વહીવટ તેઓ કરતા. અકાળે અવસાન પામેલા નટોનાં બાળબચ્ચાં એમને આશ્રયે ઉછેર પામતાં એવી ઉભયની શાખ હતી. શેક્‌સ્પિયરનાં દૈવી સંતાનો – એનાં નાટકો – હેમિંગ અને કૉન્ડેલનું રક્ષણ પામે એમાં શું આશ્ચર્ય? એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે : “સદ્ગત મિત્રનાં અનાથ નાટકોને એકઠાં કરીને પાલકપિતાને સોંપવાનો મિત્રધર્મ અમે બજાવ્યો છે, અમે તર્પણ કર્યું છે.” આ ધર્મકાર્ય કેવળ નિષ્કામ ભાવે એમણે હાથ ધર્યું અને લખ્યું : “શેક્‌સ્પિયર જેવા અધિકારી મિત્ર અને સાથીના સ્મરણને ચિરંજીવ પદ આપવા આ કર્યું છે.”

We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....

{{gap}}We have but collected them, and done an office to the dead, to procure his orphans guardians; without ambition either of self-profit or fame; only to keep the memory of so worthy a friend and fellow alive as was our Shakespeare,.....

વર્ષોજૂના સાથીઓને હાથે શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન થયું એ સુભાગ્યની વાત હતી. સોળ વર્ષ સુધી શેક્‌સ્પિયરનાં નાટકોની ભજવણીમાં હેમિંગનો સાથ હતો. એ નાટકો પ્રતિવર્ષ વારંવાર ભજવાયાં હોવાથી હેમિંગનો સ્મૃતિદોષ થવાનો સંભવ ન હોય. 1603 પછી રાજા જેમ્સના શાસનમાં શેક્‌સ્પિયરના સાથીઓએ ભજવેલાં નાટકો વિના પરવાનગીએ છાપવાનું બંધ કરાયું હતું. એટલે પ્રકાશકોએ બીજે ભજવાયેલી અન્ય નાટ્યકારોની કૃતિઓ શેક્‌સ્પિયરને નામે છાપીને વેચવાનું શરૂ કર્યું હતું. આથી ઊપજેલો ગૂંચવાડો કેવળ હેમિંગ દૂર કરી શકે. પેવિયર નામના પુસ્તકવિક્રેતાએ જેગાર્ડ નામના મુદ્રકની સહાયથી 1619માં શેક્‌સ્પિયરના નામનું આકર્ષણ વટાવી ખાવા અનેક નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેનો ઉલ્લેખ હેમિંગ અને કૉન્ડેલે એમની પ્રસ્તાવનામાં આ રીતે કર્યો છે : “છાનામાના ઉઠાંતરી કરેલી અને લેભાગુ જનોએ ચોરી કરીને, વણસાડીને, માથે મારેલી કૃતિઓ.”

{{gap}}વર્ષોજૂના સાથીઓને હાથે શેક્‌સ્પિયરની કૃતિઓનું સંપાદન થયું એ સુભાગ્યની વાત હતી. સોળ વર્ષ સુધી શેક્‌સ્પિયરનાં નાટકોની ભજવણીમાં હેમિંગનો સાથ હતો. એ નાટકો પ્રતિવર્ષ વારંવાર ભજવાયાં હોવાથી હેમિંગનો સ્મૃતિદોષ થવાનો સંભવ ન હોય. 1603 પછી રાજા જેમ્સના શાસનમાં શેક્‌સ્પિયરના સાથીઓએ ભજવેલાં નાટકો વિના પરવાનગીએ છાપવાનું બંધ કરાયું હતું. એટલે પ્રકાશકોએ બીજે ભજવાયેલી અન્ય નાટ્યકારોની કૃતિઓ શેક્‌સ્પિયરને નામે છાપીને વેચવાનું શરૂ કર્યું હતું. આથી ઊપજેલો ગૂંચવાડો કેવળ હેમિંગ દૂર કરી શકે. પેવિયર નામના પુસ્તકવિક્રેતાએ જેગાર્ડ નામના મુદ્રકની સહાયથી 1619માં શેક્‌સ્પિયરના નામનું આકર્ષણ વટાવી ખાવા અનેક નાટકો પ્રસિદ્ધ કર્યાં હતાં, જેનો ઉલ્લેખ હેમિંગ અને કૉન્ડેલે એમની પ્રસ્તાવનામાં આ રીતે કર્યો છે : “છાનામાના ઉઠાંતરી કરેલી અને લેભાગુ જનોએ ચોરી કરીને, વણસાડીને, માથે મારેલી કૃતિઓ.”

..... stolen and surreptitious copies, maim'd and deform'd by the frauds and stealths of injurious impostors,...

{{gap}}..... stolen and surreptitious copies, maim'd and deform'd by the frauds and stealths of injurious impostors,...

હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!

{{gap}}હેમિંગ અને કૉન્ડેલને નાટકો માટે મુદ્રણાલય શોધવામાં કેવી મુશ્કેલી નડી હશે તેનો ખ્યાલ એ હકીકતથી મળે છે કે જેગાર્ડ પાસે જ એમણે ફૉલિયો આવૃત્તિ છપાવી!

સેલિસબરી કુટુંબની ફૉલિયો પ્રતમાં હેમિંગ અને કૉન્ડેલને ઉદ્દેશીને લખાયેલી આવી ચાર પંક્તિ મળી આવી છે :

{{gap}}સેલિસબરી કુટુંબની ફૉલિયો પ્રતમાં હેમિંગ અને કૉન્ડેલને ઉદ્દેશીને લખાયેલી આવી ચાર પંક્તિ મળી આવી છે :

“તમે ભેગા મળીને કષ્ટ ઉઠાવ્યું અને અમને આ શિષ્ટ સૂરાવલિનું પ્રદાન કર્યું. આ કેવું પુણ્ય કર્તવ્ય હતું તે વ્યક્ત નહિ કરું. કહીશ આટલું જ – તમે જીવિતોને મુગ્ધ કર્યા છે, સદ્ગતને સ્નેહ અર્ધો છે.”v
{{gap}}“તમે ભેગા મળીને કષ્ટ ઉઠાવ્યું અને અમને આ શિષ્ટ સૂરાવલિનું પ્રદાન કર્યું. આ કેવું પુણ્ય કર્તવ્ય હતું તે વ્યક્ત નહિ કરું. કહીશ આટલું જ – તમે જીવિતોને મુગ્ધ કર્યા છે, સદ્ગતને સ્નેહ અર્ધો છે.”

{{gap}}To you that jointly with undaunted pains,

{{gap|4em}}To you that jointly with undaunted pains,

{{gap}}Vouchsafed to chant to us these noble strains.

{{gap|4em}}Vouchsafed to chant to us these noble strains.

{{gap}}How much you merit by it is not said,

{{gap|4em}}How much you merit by it is not said,

{{gap}}But you have pleased the living, loved the dead.....</ref> અને કૉન્ડેલે<ref name="1"/> રચ્યું. શેક્ સ્પિયરનાં છત્રીસ નાટકોને એમાં સ્થાન મળ્યું. એક ગીનીના મૂલ્યે એની એક નકલ વેચાતી. નટ હતા, મિત્ર-પ્રેમી હતા, સાથે જ નટઘરના સંચાલકો હતા, એટલે હેમિંગ અને કૉન્ડેલે પોતાની ભાષામાં લખેલી પ્રસ્તાવનામાં સાથી શેક્‌સ્પિયરની સિદ્ધિને અને એની કૃતિઓના આનંદને બિરદાવ્યો ખરો, પણ વાચકને લલચાવવાનું એ ન ભૂલ્યા. એમણે લખ્યું કે ‘આ ગ્રંથ અવશ્ય વાંચજો; વાંચો નહિ તો પણ એને (એક ગીની આપીને) અવશ્ય ખરીદજો.' બીજી કુનેહ આ સંપાદકોએ એ બતાવી કે શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી ગણાતા એ યુગના બહુશ્રુત વિદ્વાન નાટ્યકાર બેન જૉન્સન<ref>'''2. બેન જૉન્સન'''

{{gap|4em}}But you have pleased the living, loved the dead.....</ref> અને કૉન્ડેલે<ref name="1"/> રચ્યું. શેક્ સ્પિયરનાં છત્રીસ નાટકોને એમાં સ્થાન મળ્યું. એક ગીનીના મૂલ્યે એની એક નકલ વેચાતી. નટ હતા, મિત્ર-પ્રેમી હતા, સાથે જ નટઘરના સંચાલકો હતા, એટલે હેમિંગ અને કૉન્ડેલે પોતાની ભાષામાં લખેલી પ્રસ્તાવનામાં સાથી શેક્‌સ્પિયરની સિદ્ધિને અને એની કૃતિઓના આનંદને બિરદાવ્યો ખરો, પણ વાચકને લલચાવવાનું એ ન ભૂલ્યા. એમણે લખ્યું કે ‘આ ગ્રંથ અવશ્ય વાંચજો; વાંચો નહિ તો પણ એને (એક ગીની આપીને) અવશ્ય ખરીદજો.' બીજી કુનેહ આ સંપાદકોએ એ બતાવી કે શેક્‌સ્પિયરના પ્રતિસ્પર્ધી ગણાતા એ યુગના બહુશ્રુત વિદ્વાન નાટ્યકાર બેન જૉન્સન<ref>'''2. બેન જૉન્સન'''

શેક્‌સ્પિયરનો સમકાલીન બેન જૉન્સન કવિ, નાટ્યકાર અને સમર્થ વિવેચક હતો. ગ્રીક અને લૅટિન ભાષાનો ઊંડો અભ્યાસી બેન જૉન્સન શાસ્ત્રનિયત સિદ્ધાંતોનો પુરસ્કર્તા હતો. શેક્‌સ્પિયરની ‘અનિયંત્રિત પ્રતિભા’ વિષે એને સૈદ્ધાંતિક વિરોધ હતો. નિયમો કરતાંયે વિશેષ તો કળાકાર સ્વયંનિયંત્રણ સ્વીકારે એવો આગ્રહ બેન જૉન્સને સદૈવ રાખ્યો હતો. જો કળાકાર જ પોતાની કૃતિઓને વારંવાર તપાસીને ન સંસ્કારે તો વાચકે શા માટે એ કૃતિને સમય આપવો? – આવો પ્રશ્ન એણે પૂછ્યો હતો.

{{gap}}શેક્‌સ્પિયરનો સમકાલીન બેન જૉન્સન કવિ, નાટ્યકાર અને સમર્થ વિવેચક હતો. ગ્રીક અને લૅટિન ભાષાનો ઊંડો અભ્યાસી બેન જૉન્સન શાસ્ત્રનિયત સિદ્ધાંતોનો પુરસ્કર્તા હતો. શેક્‌સ્પિયરની ‘અનિયંત્રિત પ્રતિભા’ વિષે એને સૈદ્ધાંતિક વિરોધ હતો. નિયમો કરતાંયે વિશેષ તો કળાકાર સ્વયંનિયંત્રણ સ્વીકારે એવો આગ્રહ બેન જૉન્સને સદૈવ રાખ્યો હતો. જો કળાકાર જ પોતાની કૃતિઓને વારંવાર તપાસીને ન સંસ્કારે તો વાચકે શા માટે એ કૃતિને સમય આપવો? – આવો પ્રશ્ન એણે પૂછ્યો હતો.

“Hard is the Beautiful' - સૌંદર્યો પામવાં સહેલાં નથી, એમ એણે સ્વીકાર્યું હતું, કવિ અને વિવેચક ઉભય પરત્વે. કાવ્યનું પરીક્ષણ એ તો કવિનું જ કામ, તેય મહાકવિનું, ઇતર જનોનું નહિ જ, આવો એનો મત હતો.

{{gap}}“Hard is the Beautiful' - સૌંદર્યો પામવાં સહેલાં નથી, એમ એણે સ્વીકાર્યું હતું, કવિ અને વિવેચક ઉભય પરત્વે. કાવ્યનું પરીક્ષણ એ તો કવિનું જ કામ, તેય મહાકવિનું, ઇતર જનોનું નહિ જ, આવો એનો મત હતો.

એનું પ્રથમ યશસ્વી નાટક ‘સહુ સહુની ધૂન’ (Every Man In His Humour) શેક્‌સ્પિયરની મંડળીએ ભજવ્યું હતું અને તે નાટકમાં પિતાની ભૂમિકા શેક્‌સ્પિયરે સ્વીકારી હતી. અનુશ્રુતિ તો એવી પણ છે કે મંડળીએ શેક્‌સ્પિયરના આગ્રહથી આ નાટકને હાથ ધર્યું હતું. છતાં એ નાટકની પ્રસ્તાવનામાં (Prologue) બેન જૉન્સને ‘ત્રણ કટાયેલી તલવારો અને એક ઢચુપચુ સિંહાસન'વાળાં ઐતિહાસિક નાટકોનો ઉલ્લેખ કરી શેક્‌સ્પિયરની સફળ ઇતિહાસકથાની હાંસી કરી હતી. ઉપરાંત શેક્‌સ્પિયરની અન્ય ત્રણ યશસ્વી કૃતિઓ ‘વિન્ટર્સ ટેલ', ‘પેરિક્લિસ' અને ‘ટેમ્પેસ્ટ'ની એણે જાહેરમાં સખત ટીકા કરી હતી. નાટ્યકારોના ઝઘડા "Dramatists' War" એ નામે પ્રખ્યાત બનેલી સ્પર્ધામાં બેન જૉન્સને અન્ય નાટ્યકારોની અને હેવુડ, ડેકર ઇત્યાદિએ બેન જૉન્સન અને માર્સ્ટનની બદનક્ષી કરતાં નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. ઉભય પક્ષે શેક્‌સ્પિયરને સાચવી લીધો હતો. આ ઝઘડાથી શેક્‌સ્પિયર દૂર રહ્યો હતો.

{{gap}}એનું પ્રથમ યશસ્વી નાટક ‘સહુ સહુની ધૂન’ (Every Man In His Humour) શેક્‌સ્પિયરની મંડળીએ ભજવ્યું હતું અને તે નાટકમાં પિતાની ભૂમિકા શેક્‌સ્પિયરે સ્વીકારી હતી. અનુશ્રુતિ તો એવી પણ છે કે મંડળીએ શેક્‌સ્પિયરના આગ્રહથી આ નાટકને હાથ ધર્યું હતું. છતાં એ નાટકની પ્રસ્તાવનામાં (Prologue) બેન જૉન્સને ‘ત્રણ કટાયેલી તલવારો અને એક ઢચુપચુ સિંહાસન'વાળાં ઐતિહાસિક નાટકોનો ઉલ્લેખ કરી શેક્‌સ્પિયરની સફળ ઇતિહાસકથાની હાંસી કરી હતી. ઉપરાંત શેક્‌સ્પિયરની અન્ય ત્રણ યશસ્વી કૃતિઓ ‘વિન્ટર્સ ટેલ', ‘પેરિક્લિસ' અને ‘ટેમ્પેસ્ટ'ની એણે જાહેરમાં સખત ટીકા કરી હતી. નાટ્યકારોના ઝઘડા "Dramatists' War" એ નામે પ્રખ્યાત બનેલી સ્પર્ધામાં બેન જૉન્સને અન્ય નાટ્યકારોની અને હેવુડ, ડેકર ઇત્યાદિએ બેન જૉન્સન અને માર્સ્ટનની બદનક્ષી કરતાં નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. ઉભય પક્ષે શેક્‌સ્પિયરને સાચવી લીધો હતો. આ ઝઘડાથી શેક્‌સ્પિયર દૂર રહ્યો હતો.

1616માં બેન જૉન્સને પોતાનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ પ્રસિદ્ધ કરી નવો ચીલો પાડ્યો ત્યાં સુધી નાટકો ગ્રન્થસ્થ સાહિત્ય લેખાતાં નહીં.

{{gap}}1616માં બેન જૉન્સને પોતાનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ પ્રસિદ્ધ કરી નવો ચીલો પાડ્યો ત્યાં સુધી નાટકો ગ્રન્થસ્થ સાહિત્ય લેખાતાં નહીં.

1623માં શેક્‌સ્પિયરનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ માટે બેન જૉન્સને એંશી પંક્તિનો આવકાર લખ્યો. રાણી એલિઝાબેથ અને રાજા જેમ્સને ‘એવૉનના રાજહંસ શેક્‌સ્પિયરનાં ઉડ્ડયનોનું વશીકરણ હતું, એવો ઉલ્લેખ કરીને એણે શેક્‌સ્પિયરને એના યુગના શ્રેષ્ઠ નાટ્યકાર તરીકે બિરદાવ્યો એટલું જ નહિ, પોતાને પ્રિય એવા ગ્રીક નાટ્યકારોને સ્મરીને બેન જૉન્સને શેક્‌સ્પિયરને એમના કદના અનન્ય નાટ્યકારરૂપે સત્કાર્યો. અંતમાં એણે હવે સ્વયંસિદ્ધ ઠરેલો અભિપ્રાય આપ્યો : “તું એકાદ યુગનો નહિ, કિન્તુ સર્વકાલીન કવિ હતો.”

{{gap}}1623માં શેક્‌સ્પિયરનાં નાટકોની ફૉલિયો આવૃત્તિ માટે બેન જૉન્સને એંશી પંક્તિનો આવકાર લખ્યો. રાણી એલિઝાબેથ અને રાજા જેમ્સને ‘એવૉનના રાજહંસ શેક્‌સ્પિયરનાં ઉડ્ડયનોનું વશીકરણ હતું, એવો ઉલ્લેખ કરીને એણે શેક્‌સ્પિયરને એના યુગના શ્રેષ્ઠ નાટ્યકાર તરીકે બિરદાવ્યો એટલું જ નહિ, પોતાને પ્રિય એવા ગ્રીક નાટ્યકારોને સ્મરીને બેન જૉન્સને શેક્‌સ્પિયરને એમના કદના અનન્ય નાટ્યકારરૂપે સત્કાર્યો. અંતમાં એણે હવે સ્વયંસિદ્ધ ઠરેલો અભિપ્રાય આપ્યો : “તું એકાદ યુગનો નહિ, કિન્તુ સર્વકાલીન કવિ હતો.”

“કવિની પરખ કેવળ કવિને જ હોય” એ બેન જૉન્સને ઉચ્ચારેલો સિદ્ધાંત એણે સાચો ઠેરવ્યો.

“કવિની પરખ કેવળ કવિને જ હોય” એ બેન જૉન્સને ઉચ્ચારેલો સિદ્ધાંત એણે સાચો ઠેરવ્યો.

ઓગણીસમી સદી સુધી શેક્‌સ્પિયરનાં નાટકો ‘અરુદ્ધ ટહુકા’ – “Wood notes wild' ગણાયાં હતાં. હેમિંગ અને કૉન્ડેલનું પ્રસ્તાવનામાં મૂકેલું વાક્ય હતું : His mind and hand went together; and what he thought, he utter'd with that easiness, that we have scarce received from him a blot in this papers. - “શેક્‌સ્પિયરના મનોવ્યાપાર અને હસ્તાક્ષર સાથે જ કામ કરતા; એના વિચારો એવી સહજ રીતે વ્યક્ત થતા કે અમને મળેલાં લખાણમાં કશેય છેકછાક નથી.”

{{gap}}ઓગણીસમી સદી સુધી શેક્‌સ્પિયરનાં નાટકો ‘અરુદ્ધ ટહુકા’ – “Wood notes wild' ગણાયાં હતાં. હેમિંગ અને કૉન્ડેલનું પ્રસ્તાવનામાં મૂકેલું વાક્ય હતું : His mind and hand went together; and what he thought, he utter'd with that easiness, that we have scarce received from him a blot in this papers. - “શેક્‌સ્પિયરના મનોવ્યાપાર અને હસ્તાક્ષર સાથે જ કામ કરતા; એના વિચારો એવી સહજ રીતે વ્યક્ત થતા કે અમને મળેલાં લખાણમાં કશેય છેકછાક નથી.”

આને ધ્રુવપંક્તિ બનાવીને ત્રણસો વર્ષ પ્રકૃતિબાળ શેક્‌સ્પિયરનાં ગાણાં ગવાયાં. કલાકાર શેક્‌સ્પિયરનો ઉલ્લેખ જ ન થયો. બેન જૉન્સને આ ભ્રમણા કદી નો'તી સેવી. એણે તો શેક્‌સ્પિયર વિષે લખ્યું :

{{gap}}આને ધ્રુવપંક્તિ બનાવીને ત્રણસો વર્ષ પ્રકૃતિબાળ શેક્‌સ્પિયરનાં ગાણાં ગવાયાં. કલાકાર શેક્‌સ્પિયરનો ઉલ્લેખ જ ન થયો. બેન જૉન્સને આ ભ્રમણા કદી નો'તી સેવી. એણે તો શેક્‌સ્પિયર વિષે લખ્યું :

{{gap}}Yet must I not give Nature all: Thy Art.

{{gap|4em}}Yet must I not give Nature all: Thy Art.

{{gap}}My gentle Shakespeare must enjoy a part.

{{gap|4em}}My gentle Shakespeare must enjoy a part.

“સમગ્ર યશ પ્રકૃતિને દેવો ન ઘટે. વિનમ્ર શેક્‌સ્પિયરની કલાનો પણ એમાં ભાગ છે.”</ref> પાસે તેઓ આમુખ લખાવી શક્યા. બે સારસ્વતો વચ્ચે વિરલ ગણાય એવું ઔદાર્ય બેન જૉન્સનની કલમે સરી પડ્યું. એણે લખ્યું : શેક્‌સ્પિયર માટેનો મારો પ્રેમ મારી પ્રભુભક્તિથી અંશમાત્ર જ ઊણો હતો.'
{{gap}}“સમગ્ર યશ પ્રકૃતિને દેવો ન ઘટે. વિનમ્ર શેક્‌સ્પિયરની કલાનો પણ એમાં ભાગ છે.”</ref> પાસે તેઓ આમુખ લખાવી શક્યા. બે સારસ્વતો વચ્ચે વિરલ ગણાય એવું ઔદાર્ય બેન જૉન્સનની કલમે સરી પડ્યું. એણે લખ્યું : શેક્‌સ્પિયર માટેનો મારો પ્રેમ મારી પ્રભુભક્તિથી અંશમાત્ર જ ઊણો હતો.'
કવિપૂજાના તે પછીના ત્રણ સૈકામાં ઇંગ્લૅન્ડમાં અને જગતમાં અનેક વિભૂતિઓએ શેક્‌સ્પિયરનું ભાવભીનું સ્વાગત કર્યું છે, એનાં ઓવારણાં લીધાં છે, પરંતુ શેક્‌સ્પિયરને જેણે પડોશી અને પ્રતિસ્પર્ધી તરીકે નીરખ્યો હતો, સદેહે નીરખ્યો હતો, તેવા સમકાલીન સર્જકવિવેચક બેન જૉન્સને લખેલી પ્રશંસાને ભાગ્યે જ કોઈ આંબી શક્યું હોય. પ્રશંસા અને પ્રજ્ઞા કેવાં અવિભાજ્ય હોઈ શકે તેનો ખ્યાલ બેન જૉન્સનના મિતાક્ષરી આમુખમાં સ્પષ્ટ બન્યો છે. શેક્‌સ્પિયરના મિત્રો એ વાત ઉપર આફરીન હતા કે શેક્‌સ્પિયરનું વિપુલ સર્જન કોઈ ગિરિનિર્ઝરની સરળતાથી વહ્યું હતું. એમનો દાવો હતો કે શેક્‌સ્પિયરે કદીયે એક પંક્તિ, અરે એક શબ્દ સુદ્ધાં, છેક્યો ન હતો. આનો ઉલ્લેખ કરી બેન જૉન્સને લખ્યું : ‘ઈશ્વર કરે ને હજાર પંક્તિઓ છેકી નાખી હોત તો કેવું સારું!'
કવિપૂજાના તે પછીના ત્રણ સૈકામાં ઇંગ્લૅન્ડમાં અને જગતમાં અનેક વિભૂતિઓએ શેક્‌સ્પિયરનું ભાવભીનું સ્વાગત કર્યું છે, એનાં ઓવારણાં લીધાં છે, પરંતુ શેક્‌સ્પિયરને જેણે પડોશી અને પ્રતિસ્પર્ધી તરીકે નીરખ્યો હતો, સદેહે નીરખ્યો હતો, તેવા સમકાલીન સર્જકવિવેચક બેન જૉન્સને લખેલી પ્રશંસાને ભાગ્યે જ કોઈ આંબી શક્યું હોય. પ્રશંસા અને પ્રજ્ઞા કેવાં અવિભાજ્ય હોઈ શકે તેનો ખ્યાલ બેન જૉન્સનના મિતાક્ષરી આમુખમાં સ્પષ્ટ બન્યો છે. શેક્‌સ્પિયરના મિત્રો એ વાત ઉપર આફરીન હતા કે શેક્‌સ્પિયરનું વિપુલ સર્જન કોઈ ગિરિનિર્ઝરની સરળતાથી વહ્યું હતું. એમનો દાવો હતો કે શેક્‌સ્પિયરે કદીયે એક પંક્તિ, અરે એક શબ્દ સુદ્ધાં, છેક્યો ન હતો. આનો ઉલ્લેખ કરી બેન જૉન્સને લખ્યું : ‘ઈશ્વર કરે ને હજાર પંક્તિઓ છેકી નાખી હોત તો કેવું સારું!'
પ્રશંસાના ઉત્સાહમાં શેક્‌સ્પિયરના ચાહકોએ એવી ભ્રમણા ફેલાવી છે કે શેક્‌સ્પિયર નિસર્ગસિદ્ધ કવિ હતો, વિના પ્રયત્ને કાવ્ય એને સિદ્ધ હતું. આનો જવાબ પણ બેન જૉન્સને યોગ્ય જ આપ્યો છે કે ‘કવિ જન્મે પણ છે અને પ્રયત્નથી બને પણ છે.' શેક્‌સ્પિયર વિશે આ સત્ય વીસરાયું છે અને પ્રશંસકોએ એને ‘એવૉનનો રાજહંસ’ કે ‘આર્ડનના અરણ્યનો કોકિલ' કહીને બિરદાવ્યો છે. એ જ હકીકતનો ઉપયોગ શેક્‌સ્પિયરમાં કળાની સૂઝ ન હતી (Shakespeare lacked art) એવું પ્રતિપાદિત કરવામાં થયો છે.
પ્રશંસાના ઉત્સાહમાં શેક્‌સ્પિયરના ચાહકોએ એવી ભ્રમણા ફેલાવી છે કે શેક્‌સ્પિયર નિસર્ગસિદ્ધ કવિ હતો, વિના પ્રયત્ને કાવ્ય એને સિદ્ધ હતું. આનો જવાબ પણ બેન જૉન્સને યોગ્ય જ આપ્યો છે કે ‘કવિ જન્મે પણ છે અને પ્રયત્નથી બને પણ છે.' શેક્‌સ્પિયર વિશે આ સત્ય વીસરાયું છે અને પ્રશંસકોએ એને ‘એવૉનનો રાજહંસ’ કે ‘આર્ડનના અરણ્યનો કોકિલ' કહીને બિરદાવ્યો છે. એ જ હકીકતનો ઉપયોગ શેક્‌સ્પિયરમાં કળાની સૂઝ ન હતી (Shakespeare lacked art) એવું પ્રતિપાદિત કરવામાં થયો છે.
Line 60: Line 60:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = શેમૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી
|previous = મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી
|next = સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર
|next = સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર