31,397
edits
(checked text replacement) |
No edit summary |
||
| Line 40: | Line 40: | ||
આ મુખ્ય મુષ્ટિ. એ ઉપરાંત સંપાદકને ‘ચાર હાથ' પણ કરવા પડતા હોય છે: ઘણાં સામયિકો સંસ્થાના છત્ર વિના ચાલતાં રહ્યાં છે, કદાચ વધુ મોકળાશથી ચાલતાં રહ્યાં છે પરંતુ એનો બધો જ તંત્ર—ભાર સંપાદક પર આવતો હોય છે. ગ્રાહકસંખ્યા- કાગળ-પ્રેસ-ટપાલ એ આર્થિક વ્યવસ્થાતંત્ર સંભાળવાનું થાય—અને એ અધઝાઝેરાં સમય-શક્તિ ખાઈ જાય, પણ સંપાદક જેટલા રસથી લેખન-સંપાદન કરે એટલા જ રસથી મુદ્રણસજ્જા પણ કરે. ઉમાશંકર જોશીએ લેખકોને એમનાં પુસ્તકો વિશે પૂછેલું છે – ‘બે પૂંઠાં વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?' સંપાદક તો આ બે પૂંઠાંનો ય વિચાર કરે; અંદર તો હૃદય-ચિત્ત-પ્રવેશ થયેલો જ હોય, તો પણ. | આ મુખ્ય મુષ્ટિ. એ ઉપરાંત સંપાદકને ‘ચાર હાથ' પણ કરવા પડતા હોય છે: ઘણાં સામયિકો સંસ્થાના છત્ર વિના ચાલતાં રહ્યાં છે, કદાચ વધુ મોકળાશથી ચાલતાં રહ્યાં છે પરંતુ એનો બધો જ તંત્ર—ભાર સંપાદક પર આવતો હોય છે. ગ્રાહકસંખ્યા- કાગળ-પ્રેસ-ટપાલ એ આર્થિક વ્યવસ્થાતંત્ર સંભાળવાનું થાય—અને એ અધઝાઝેરાં સમય-શક્તિ ખાઈ જાય, પણ સંપાદક જેટલા રસથી લેખન-સંપાદન કરે એટલા જ રસથી મુદ્રણસજ્જા પણ કરે. ઉમાશંકર જોશીએ લેખકોને એમનાં પુસ્તકો વિશે પૂછેલું છે – ‘બે પૂંઠાં વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?' સંપાદક તો આ બે પૂંઠાંનો ય વિચાર કરે; અંદર તો હૃદય-ચિત્ત-પ્રવેશ થયેલો જ હોય, તો પણ. | ||
સામયિક વર્તમાનને તો ધબકતો કરે જ છે, વળી એનું એવું તો બહુપરિણામી અંકન કરે છે કે ભવિષ્યકાળ માટે પણ એ જીવંત ભૂતકાળ કંડારી જાય છે. ગઈકાલનું સામયિક એ રીતે ય એક મહત્ત્વનો સાહિત્યિક દસ્તાવેજ બને છે. જૂનાં સામયિકોના અભ્યાસથી સાહિત્યના ઇતિહાસની ફેરતપાસ કરવામાં આવે તો કેટલીક ઝીણી, છુપાયેલી રેખાઓ ફરી ઊઘડે. ક્યારેક તો, સાહિત્યના ઇતિહાસમાં સ્થિર—સ્થગિત થયેલી કેટલીક રેખાઓ બદલાઈ પણ જાય. ઇતિહાસના ફેરમૂલ્યાંકન માટે ભૂતકાલીન સામયિકોનો અભ્યાસએક ખૂબ મહત્ત્વનું પરિબળ બની શકે. એવાં જૂનાં-નવાં સામયિકોનો જીવંત ઇતિહાસ હવે, એમના અભ્યાસીઓ પાસેથી સાંભળવા મળશે એ આનંદ સાથે મારી વાત પૂરી કરું છું. | સામયિક વર્તમાનને તો ધબકતો કરે જ છે, વળી એનું એવું તો બહુપરિણામી અંકન કરે છે કે ભવિષ્યકાળ માટે પણ એ જીવંત ભૂતકાળ કંડારી જાય છે. ગઈકાલનું સામયિક એ રીતે ય એક મહત્ત્વનો સાહિત્યિક દસ્તાવેજ બને છે. જૂનાં સામયિકોના અભ્યાસથી સાહિત્યના ઇતિહાસની ફેરતપાસ કરવામાં આવે તો કેટલીક ઝીણી, છુપાયેલી રેખાઓ ફરી ઊઘડે. ક્યારેક તો, સાહિત્યના ઇતિહાસમાં સ્થિર—સ્થગિત થયેલી કેટલીક રેખાઓ બદલાઈ પણ જાય. ઇતિહાસના ફેરમૂલ્યાંકન માટે ભૂતકાલીન સામયિકોનો અભ્યાસએક ખૂબ મહત્ત્વનું પરિબળ બની શકે. એવાં જૂનાં-નવાં સામયિકોનો જીવંત ઇતિહાસ હવે, એમના અભ્યાસીઓ પાસેથી સાંભળવા મળશે એ આનંદ સાથે મારી વાત પૂરી કરું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>૧૧મી જાન્યુઆરી (૨૦૦૯)એ, નડિયાદમાં યોજાયેલ ‘સાહિત્ય-સામયિકોનું પ્રદાન'એ વિષય પરના પરિસંવાદમાં રજૂ કરેલું બીજ વક્તવ્ય, ઘણા ફેરફારો—ઉમેરણો સાથે. | <poem>૧૧મી જાન્યુઆરી (૨૦૦૯)એ, નડિયાદમાં યોજાયેલ ‘સાહિત્ય-સામયિકોનું પ્રદાન'એ વિષય પરના પરિસંવાદમાં રજૂ કરેલું બીજ વક્તવ્ય, ઘણા ફેરફારો—ઉમેરણો સાથે. | ||
<nowiki>*</nowiki> ‘ઉદ્દેશ’, જુલાઈ ૨૦૦૯ | <nowiki>*</nowiki> ‘ઉદ્દેશ’, જુલાઈ ૨૦૦૯ | ||