ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search


અર્પણ

હંસિકા અને અવિનાશ મહેતાને,
જે કહેતા
‘પ્રયત્ન તો કરવો જ’
અને
અંજની અને ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રને
જેમના સ્નેહભર્યા, સચોટ માર્ગદર્શનને લીધે જ મારો આ
પ્રયત્ન સફળ થયો.