ઋણાનુબંધ/છતાંય
Jump to navigation
Jump to search
છતાંય
જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું—
ભારત વિના…!
જન્મે મળેલા
ને પછી ખોયેલા
શરીરના
એકાદ અવયવ વિના
જીવી શકાય
અને છતાંય
એની ખોટ સતત સાલે
એમ
હું જીવું—
ભારત વિના…!