કંસારા બજાર/ગતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગતિ

શું છે અહીં?
કંઈ જ તો નથી.
અને છતાં
તમરાનો અવાજ
ઝડપથી ચલાવ્યા કરે છે મને
પોતાની સાથે સાથે.