કનુભાઈ સાકરલાલ કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા કનુભાઈ સાકરલાલ (૨૭-૮-૧૯૩૨) : કવિ, સંપાદક. જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયોર્મિનાં કાવ્યો તથા અર્થચોટ સાધતી ગઝલો ને મુક્તકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યો છે. ‘સમર્પણ’ તથા ‘તર્પણ’ એમનાં કાવ્યસંપાદનો છે.