કાલિદાસ નરસિંહ કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કવિ કાલિદાસ નરસિંહઃ બાલોપયોગી ‘એક્લાં એકલાં ૧-૯', (૧૯૩૭), બોધપ્રધાન નાટ્યકૃતિ ‘પ્રતિભાનો સ્વયંવર અથવા કલાનો નાદ’ (૧૯૪૦), ‘માતૃભાષાનું શિક્ષણ’ (૧૯૪૪) તેમ જ ‘ભાષાદર્શન’(૧૯૫૦)ના કર્તા.