કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. જિન્દગી અને મરણ

જયન્ત પાઠક

મને જિન્દગી ને મરણની ખબર છેઃ
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૨)