કાવ્યપુરુષ (અનુક્રમ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search


Kavyapurush Natvarsinh Parmar BookCover.jpg


કાવ્યપુરુષ (અનુક્રમ)

નટવરસિંહ પરમાર

પ્રારંભિક


કાવ્યપુરુષ

નટવરસિંહ પરમાર


આદર્શ પ્રકાશન



ગાંધી માર્ગ, જુમ્મા મસ્જિદ સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧

કાવ્યપુરુષ


© પરવીન પરમાર

પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, ૧૯૮૭

પ્રકાશક
કૃષ્ણકાંત મદ્રાસી
આદર્શ પ્રકાશન
૨૪૯૮/૧૭ રાયખડ રોડ
અમદાવાદ ૩૮૦ ૦૦૧

મુદ્રક
ચિરાગ પ્રિન્ટર્સ
શાહપુર મિલ કંપાઉન્ડ
અમદાવાદ

મૂલ્ય : રૂ. ૩૩-૦૦

અનુક્રમ

૧. કલાસર્જનની પ્રક્રિયા
૨. અભિવ્યક્તિ : એક સૌંદર્યલક્ષી સંજ્ઞા
૩. અનુકરણ (mimesis) એક સૌંદર્યલક્ષી સંજ્ઞા
૪. રૂપનિર્મિતિ : ઘટક અંશો
૫. વિવિધ કલાપ્રકારો : તેની શકિત અને મર્યાદા
૬. સાહિત્ય અને પ્રત્યાયન
૭. રૉમેન્ટિસિઝમ – એક મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય
૮. અમૂર્ત કવિતા
૯. ગ્રીક કાવ્યવિભાવના : પ્લેટો, એરિસ્ટોટલ, લોન્જાઇનસ
૧૦. મૅથ્યુ આર્નોલ્ડની કાવ્યવિભાવના
૧૧. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર – એક નોંધ
૧૨. ગદ્યવિધાન
૧૩. ‘જનાન્તિકે’નાં જનાન્તિક ગદ્યરૂપો – એક નિરીક્ષા
૧૪. મરણોત્તર – એક પરિણત મેટાનૉવેલ
૧૫. “ચહેરા”માં ચહેરો – આધુનિક વિ-નાયકનો
૧૬. ‘અશોકવન’ વિશદ નિર્ભ્રાન્તિને રૂપ આપતું નાટ્યકલ્પન