ગણપતભાઈ રાઘવજીભાઈ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઉપાધ્યાય ગણપતભાઈ રાઘવજીભાઈ, ધૂની' (૧૬-૧૦-૧૯૩૬): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક. જન્મ અમરેલી જિલ્લાના ઈંગરોળામાં. વિનીત. આયુર્વેદ વિશારદ. પ્રાથમિક શિક્ષક. નવલકથા ‘જ્યોતિર્ધર' (૧૯૮૪), વાર્તાસંગ્રહ ‘પાણીદાર મોતી’ (૧૯૮૪) અને નાટક ‘મને માફ કરો' (૧૯૮૦) એમનાં પુસ્તકો છે.