ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હીરાનાં લટકણિયાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હીરાનાં લટકણિયાં

સ્નેહરશ્મિ

હીરાનાં લટકણિયાં (સ્નેહરશ્મિ, ‘હીરાનાં લટકણિયાં’, ૧૯૬૨) બહેન રેખા તરફના અપાર સ્નેહને કારણે અન્ય કોઈનો રેખા પ્રત્યેનો ભાવ ખમી ન શકતા ભાઈની ઈર્ષ્યાનો ડંખ બહેન કેવી ચૂસી જાય છે એને વાર્તામાં મૂર્ત રૂપ અપાયું છે. નાયકમુખે કહેવાયેલી કથામાં શૈશવસૃષ્ટિ કેન્દ્રસ્થાને રહી છે.
ચં.