ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નિબંધ/નિબંધસંગ્રહ સમીક્ષા
અતીતના ઓવારે (કેશુભાઈ દેસાઇ) - ઉત્પલ પટેલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૧૦૩ - ૦૬
અર્ધપારદર્શક પરબીડિયામાં (યશવંત ત્રિવેદી) - પ્રવીણ દરજી, કુમાર, ફેબ્રુ, ૨૦૧૭, ૪૯ - ૫૦
આથમતા અજવાળાં (ભગીરથ બ્રહ્મભટ્ટ) - યશોધર હ. રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૩૬ - ૯
કલાકારની સંસ્કારયાત્રા (રવિશંકર રાવળ) - જયકર છો. જોશી, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૬૦ - ૫
ગોખ (અરવિંદ ટાંક) - એલ. એસ. મેવાડા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૪૦ - ૩
- પ્રેમજી પટેલ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૩૪ - ૮
ઘરવખરી (મનોહર ત્રિવેદી) - ભીમજી ખાચરિયા, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૭૫ - ૯
ઘેર જતાં (ગુલામ મોહમ્મદ શેખ) - ચંદ્રકાન્ત શેઠ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૬૧ - ૭૨
- શિરીષ પંચાલ, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૭૨ - ૯
ચલ ગુરુ સેલ્ફી લે લે (રણછોડ શાહ) - પ્રવીણચંદ્ર ઠક્કર, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૫૧
જગરું (નટવરસિંહ પરમાર) - ઇલા નાયક, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૮૭ - ૯૨
જરા મોટેથી (શિરીષ પંચાલ) - રાજેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૧૯ - ૨૪
ઢાઈ અક્ષર પ્રેમ કા (ગુણવંત શાહ) - સુરેશ કડિયા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૪૩ - ૮
તોરણમાળ (મણિલાલ હ. પટેલ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૧૨૭
- મયંક કે. શાહ, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૨૯ - ૩૬
નદીગાન (પ્રવીણ દરજી) - મુનિકુમાર પંડ્યા, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૭, ૫૨
- મૌલિકા એન. પટેલ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૬૫ - ૬૯
- હરીશ વટાવવાળા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૪૦ - ૨
પાદરનો વડ (કિશોરસિંહ સોલંકી) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૫૬ - ૭
પોળોના પાદરમાં (દિનેશ પટેલિયા) - પ્રભુદાસ પટેલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૧૨ - ૫
ભીની માટીની મહેક (કિશોરસિંહ સોલંકી) - હિતેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૩૧ - ૫, એજ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૬૮ - ૭૪
ભૃગુલાંછન (રઘુવીર ચૌધરી) - સુધા ચૌહાણ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૧૧૦ - ૧૨
બહુરંગી (સં. સ્વાતિ મેઢ) - ઇલા નાયક, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૭૦ - ૩
મહુડાનો કેફ (રમણ માધવ) - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૩૭ - ૪૦
માટી અને મોભ (રામચંદ્ર પટેલ) - જિજ્ઞેશકુમાર એમ. ઠક્કર, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૪૩ - ૬, એજ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૯, ૪૪ - ૭
- દિનેશકુમાર પટેલિયા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૮૧ - ૫
માટીમાં ખીલેલાં મેઘધનુષ (મફત ઓઝા) - યશોધર રાવલ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૨૦, ૩૮ - ૪૨
રખડુંનો કાગળ (મહેન્દ્રસિંહ પરમાર) - ઉત્પલ પટેલ, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૯ - ૧૧, એજ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૩૪ - ૮
લે, તું પણ જોને. . ! (હરીશ મહુવાકર) - વિપુલ પુરોહિત, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૯, ૩૦ - ૪
વાવણી (દિનેશ પટેલિયા) - ઉત્પલ પટેલ, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૭૮ - ૮૨
વિકટર (હિમાંશી શેલત) - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૨૮ - ૪૦
શકલતીરથ જેના મનમાં રે (ડંકેશ ઓઝા) - ચંદુ મહેરિયા, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૫ - ૭
સન્નિધિ સાહિત્યની (શિરીષ પંચાલ) - રાજેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૩૦ - ૫
સુખનો સૂરજ (હિતેન્દ્ર જોશી) - પ્રેમજી પટેલ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૨૯ - ૩૨
હજી યાદ છે (પ્રવીણ દરજી) - મુનિકુમાર પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૭, ૮૧ - ૨