ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અચલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


અચલ [ ] : ૧૦ કડીના ‘ગણપતિ પહાડગતિછંદ’ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગભાઇ : ૧૯(૧).
[કી.જો.]