ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલક્ષેમ


કુશલક્ષેમ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૫૩ કડીના ‘અષ્ટાપદપ્રાસાદસ્વરૂપ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]