ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃપા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃપા : આ નામે ૧ બોધાત્મક છપ્પો (મુ.) મળે છે તેના કર્તા નિશ્ચિત કરી શકાય તેમ નથી. સંદર્ભ : શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]