ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગંગ-૩ [ઈ.૧૭૨૨માં હયાત] : ‘ઓધવમાધવ-સંવાદ’ (ર.ઈ.૧૭૨૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]