ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણદાસ
Jump to navigation
Jump to search
ગણદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)ની હયાતીમાં રચાયેલ, એમની પ્રશસ્તિ કરતી ૨ હિંદી સવૈયાવાળી ૫ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા:૧; ૨. પસમુચ્ચય:૨. [શ્ર.ત્રિ.]