ગોવિંદ(મુનિ)-૫ [ ]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકારકાવ્ય-ચોપાઈ (પ્રબોધતરંગિણી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]