જયરંગ : આ નામે ૬૫ કડીની ‘ચવીસ જિન-સ્તવન’ (લે.ઈ.૧૬૮૩) એ કૃતિ મળે છે તે જયરંગ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.