ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવન-૧


જીવન-૧ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. ગોંસાઈ (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાંના એક.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.]