ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેકૃષ્ણદાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જેકૃષ્ણદાસ [               ]: ‘રામાયણના ચંદ્રાવળા’, ‘સુદામાના ચંદ્રાવળા’, ‘રાસ’ અને પદોના કર્તા.

સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો.]