Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકો
Language
Watch
View source
નાકો
[ ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : સજઝાયમાલા (શ્રા) : ૧
[કી.જો.]
←
નાકર-૪
નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા
→