નાગર : આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧; બૃકાદોહન : ૮.