ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદમ્

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પદમ્ [ઈ.૧૬૧૩ સુધીમાં] : અપભ્રંશની અસર ધરાવતા ૬ કડીના સુભાષિતના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[શ્ર.ત્રિ.]