ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂપત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૂપત(?) [                ] : પદ્યમાં રચાયેલી ‘સંક્ષિપ્ત ભારત’ નામની કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]