ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર સૂરિ શિષ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રત્નચંદ્ર(સૂરિ)શિષ્ય [                ] : જૈન. ‘વર્કાણાપાર્શ્વગુણ-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો.
[કી.જો.]