ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસિંહ-૨


રત્નસિંહ-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘આંચલિક ખંડનગર્ભિતઋષભજિન-સ્તુતિ’ તથા ૩૧ કડીની ‘સમવસરણવિચાર’ એ કૃતિઓના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ર.ર.દ.]