ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામૈયો-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રામૈયો-૨ [ ] : સાદળના શિષ્ય. પદો (૧ મુ.)ના કર્તા.

કૃતિ : અભમાલા.
[ચ.શે.]