ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરુચિશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીરુચિશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૫ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.