ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશીલ મુનિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિજ્યશીલ(મુનિ) : આ નામે ૧૧ કડીનો ‘પાર્શ્વનાથનો છંદ’(મુ.) મળે છે. તેના કર્તા કયા વિજ્યશીલ છે તે નિશ્ચિત થતું નથી.

કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
[શ્ર.ત્રિ.]