ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુ ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષ્ણુ(?) [ ] : વડોદરાના વતની. ‘મામેરું’ (લે.ઈ.૧૮૦૬ લગભગ)ના કર્તા. ‘ગુજરાતના સારસ્વતો’ તેમને ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું માને છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.[ચ.શે.]