Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરજી-૩
Language
Watch
View source
વીરજી-૩
[ ] : સંભવત: લોંકાગચ્છીય જૈન. ૭ કડીના ‘નેમિનાથ-સ્તવન/રાજિમતી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ.
[ર.ર.દ.]
←
વીરજી-૨
વીરપ્રભ_સૂરિ_શિષ્ય
→