ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિમલ


શાંતિવિમલ [ઈ.૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપશમરસપોષક-સઝાય’ (લે. ઈ.૧૫૯૮)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]