ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવવિજ્ય-મુનિ
Jump to navigation
Jump to search
શિવવિજ્ય(મુનિ) [ઈ.૧૬૫૬ સુધીમાં] : શીલવિજ્યના શિષ્ય. ૧૨ કડીની ‘આત્મશિક્ષોપરિ-સઝાય’ (લે.ઈ.૧૬૫૬)ના કર્તા. આ નામ ૧૩ કડીનું આગમ-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાપાર્શ્વનાથ-સ્તવન’, ૧૬ કડીનું ‘દોઢસોકલ્યાણક-ચૈત્યવંદન’ અને ૧૧ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે, જેમના કર્તા પ્રસ્તુત શિવવિજ્ય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]