ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુવિજ્યશિષ્ય [ ] : ૯ કડીની ‘અષ્ટભંગી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ‘સિદ્ધચક્ર-નમસ્કાર’ (લે.સં.૧૯મી સદીઅનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]