ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન (Preface) : આ સંજ્ઞા પુસ્તકના પ્રારંભમાં લેખક પુસ્તકની સામગ્રી અંગે પ્રકાશ પાડી નિવેદન કરતો હોય છે, એને સૂચવે છે. ચં.ટો.