zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૂળભાષા(Object Language) : લક્ષ્યભાષા(Target Language) સાથે આ સંજ્ઞા સંકળાયેલી છે. અનુવાદ જેનો કરવાનો છે તે મૂળભાષા છે, જ્યારે અનુવાદ જે ભાષામાં કરવાનો છે તે લક્ષ્યભાષા છે. ચં.ટો.